ફેમસ સિંગર નેહા કક્કરના બ્રેકઅપ પાછળ નું કારણ? જાણો..

સિંગર નેહા કક્કર પાછલા થોડા દિવસોથી ન્યૂઝ પેપરોમાં બ્રેકિંગ ન્યૂઝમાં છવાયેલ રહી હતી. જ્યાં એકબાજુ પોતાના રિયાલીટી શોને લઈને ચર્ચામાં રહે છે તો એકબાજુ તે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ નેહા કક્કરના બ્રેકઅપની ખબર સોશિયલ મીડિયા પર છવાયેલી છે, નેહાના બ્રેકઅપની ખબર સાંભળીને દરેક ફેન હેરાન પરેશાન થઈ ગયા હતા. કેમકે […]

Continue Reading

જીટીયુ(GTU)માં સેમેસ્ટર સિસ્ટમ નાબૂદ કરવા અંગે હજુ કોઈ વિચારણા કરાઈ નથી..

કોલેજોમાં સેમેસ્ટર પ્રથા નાબૂદ કરવા માટે છેલ્લા એક વર્ષથી જુદી જુદી કોલેજોનાં સંગઠનો તથા વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજૂઆતો થઇ રહી છે. તાજેતરમાં ૧૦૦ જેટલી ખાનગી કોલેજોના હોદ્દેદારો દ્વારા સેમેસ્ટર પ્રથાની નાબૂદીના અમલ માટે પરીક્ષાનો બહિષ્કાર કરવાનું એલાન કરાયું હતું, પરંતુ હજુ સુધી સેમેસ્ટર પ્રથા નાબૂદ કરવા અંગે હજુ કોઈ વિચારણા કરાઈ નથી. કોઇ પણ યુનિવર્સિટી […]

Continue Reading